GUJCET 2025 પરીક્ષા પેટર્ન શું છે, કેવી રીતે થશે માર્કિંગ? ક્યારે છે પરીક્ષા; જાણો તમામ વિગતો
WhatsApp Group Join Now Telegram Group Join Now GUJCET 2025 માટે મહત્વપૂર્ણ માહિતી જાહેર થઈ છે. ગુજરાત સ્કૂલ એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા GUJCET એન્ટ્રન્સ પરીક્ષા 23 માર્ચ 2025ના રોજ યોજાશે. પરીક્ષામાં ભાગ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ આ સમાચાર વાંચવા ખૂબ જ જરૂરી છે. GUJCET 2025 પરીક્ષા ક્યારે છે? GUJCET ની પરીક્ષા 23 માર્ચ 2025ના રોજ રાજ્યવ્યાપી … Read more